રામલલ્લા આજે ગુલાબી કપડાંમાં સજાવાશે, ઘીના 51 દીવા ઝળહળશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 26, 2019

રામલલ્લા આજે ગુલાબી કપડાંમાં સજાવાશે, ઘીના 51 દીવા ઝળહળશે

રામલલ્લા આજે ગુલાબી કપડાંમાં સજાવાશે, ઘીના 51 દીવા ઝળહળશે

રામ જન્મભૂમિના અસ્થાયી મંદિરમાં વિરાજમાન રામલલ્લા શનિવારે શરૂ થયેલા દીપોત્સવમાં ભૂરા વસ્ત્રોમાં દેખાયા, જ્યારે સોમવારે શ્રદ્ધાળુઓને સફેદ વસ્ત્રોમાં દર્શન મળશે.

રામલલ્લાના પૂજારી મહંત સત્યેન્દ્ર દાસના કહેવા પ્રમાણે, આજે રામલલાને વિશેષ ભોગ ધરાવાશે. દેશી ઘીના 51 દીવા પણ ઝળહળશે. આ ઉપરાંત શયનની ચાદર, તકિયા સહિત વિશેષ પૂજન સામગ્રી તૈયાર છે. ગર્ભગૃહ બહાર સુરક્ષામાં તૈનાત સીઆરપીએફ અને અન્ય જવાન પણ પૂજાના સાક્ષી બનશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2JqoY9o
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here