દિવાળી મુહૂર્તના સોદા 27 ઓક્ટોબરે સાંજે 6.15-7.15 - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 16, 2019

દિવાળી મુહૂર્તના સોદા 27 ઓક્ટોબરે સાંજે 6.15-7.15

દિવાળી મુહૂર્તના સોદા 27 ઓક્ટોબરે સાંજે 6.15-7.15

મુંબઇ શેરબજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે તા. 27 ઓક્ટોબર, રવિવારે દિવાળીના શુભ મુહુર્તના સોદા યોજાશે. ટ્રેડિંગ સેશન સાંજે 6.15 કલાકથી 7.15 કલાક દરમિયાન રહેશે. દિવાળી મુહુર્તમાં થનારા તમામ સોદાઓ સેટલમેન્ટ ઓબ્લિગેશનમાં પરીણમશે. શેરબજારો તા. 28 ઓક્ટોબરે દિવાળી બલિપ્રતિપદા નિમિત્તે બંધ રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MN81GZ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here