અયોધ્યામાં 25,500 લિટર તેલથી 6 લાખ દીપ પ્રગટશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 7, 2019

અયોધ્યામાં 25,500 લિટર તેલથી 6 લાખ દીપ પ્રગટશે

અયોધ્યામાં 25,500 લિટર તેલથી 6 લાખ દીપ પ્રગટશે

અયોધ્યા | દિવાળી પછી સુપ્રીમકોર્ટમાં અયોધ્યા કેસનો ચુકાદો આવવાની સંભાવના છે. આ આશા સાથે આ વર્ષે અયોધ્યાને દીપથી શણગારાશે. રામ કી પેઢી પર 5 લાખ તથા અન્ય 13 સ્થળે 1 લાખ જેટલા દીપ પ્રગટાવવામાં આવશે. આ માટે 25500 લિટર સરસવનું તેલ ખરીદવામાં આવ્યું છે. દરેક દીવો લગભગ 3 કલાક સુધી પ્રગટેલો રહે એ રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/35jzJ6S
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here