
આ મુદ્દે ફેસબુકે કહ્યું છે કે, ફેસબુકે હંમેશા લોકોને આ ટેકનિકના ઉપયોગ અને નિયંત્રણ કરવા વિશે કહ્યું હતું. અમે હવે બીજા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ. અમે સ્વબચાવ કરતા રહીશું.
ફેસબુક પર મોટા કેસ અને દંડ
- જુલાઈ 2019: ડેટા ચોરી અને પ્રાઈવેસી સંબંધિત નિયમના ઉલ્લંઘન બદલ ફેસબુક પર રૂ. 34 હજાર કરોડ (પાંચ અબજ ડોલર)નો દંડ
- ડિસેમ્બર 2018: કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડમાં વોશિંગ્ટનના સીનિયર પ્રોસિક્યુટરે કેસ કર્યો. ફેસબુક પર કરોડો યુઝર્સના પર્સનલ ડેટામાં ઘૂસણખોરીની મંજૂરીનો આરોપ હતો. આ મામલામાં બ્રિટીશ કંપનીને પાંચ લાખ પાઉન્ડનો દંડ ફટકારાયો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32xSfq7
via IFTTT
No comments:
Post a Comment