આશરે એક વીક પછી અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ 11’ના - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 23, 2019

આશરે એક વીક પછી અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ 11’ના

આશરે એક વીક પછી અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ 11’ના સેટ પર પરત આવી ગયા છે. મંગળવાર-બુધવાર દરમિયાન રાતે આશરે 12 વાગે બિગ બીએ પોતાના બ્લોગ પર સેટની કેટલીક તસવીરો શેર કરતા લખ્યું, ‘હા, મહેનત સાથે શીખવા માટે પાછો આવ્યો છું. આગળ વધતા પગલા, માથું નીચે, આખો દિવસ કામમાં લગાવતા અને ‘કેબીસી કર્મવીર અને વીકના નવા ગ્રૂપ માટે ડ્રેસિંગ અને બ્રીફિંગ માટે તૈયાર. સેટ પર જોગિંગ અને કાયમની જેમ ખૂબ પ્રેમ કરનારી ઓડિયન્સનો ઉત્સાહ અને તાળીઓ... બાકી બધુ ભૂલી ગયો.’ બિગ બીએ બ્લોગમાં એવું પણ લખ્યું કે આ વખતે દુતિ ચંદ અને હિમા દાસ હોટ સીટ પર દેખાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/33U4gXh
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here