આને કોઇ બહાર કાઢો | 108ને જ ઇમરજન્સી મદદની જરૂર પડી, ગ્રામજનોએ ટ્રેક્ટર લાવી મહામુસીબતે 108 એમ્બ્યુલન્સને કાદવમાંથી બહાર કાઢી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 3, 2019

આને કોઇ બહાર કાઢો | 108ને જ ઇમરજન્સી મદદની જરૂર પડી, ગ્રામજનોએ ટ્રેક્ટર લાવી મહામુસીબતે 108 એમ્બ્યુલન્સને કાદવમાંથી બહાર કાઢી

સોનગઢમાં આવેલ ચિમેર ગામ અને આસપાસ આવેલ જંગલ વિસ્તારના રસ્તાઓ તાજેતરમાં પડેલ ભારે વરસાદને કારણે ધોવાઈ ગયા છે. ગત બે દિવસ પહેલાં ઈમરજન્સી હોવાથી 108ને કોલ કરી બોલાવવામાં આવી હતી. પરંતુ 108 વાન કાદવમાં ફસાઈ ગઈ હતી. 108ને તત્કાલ સેવાની જરૂર પડી હતી. ફસાયેલ 108ને કાદવમાંથી બહાર કાઢવા ગ્રામજનોને જાણ કરતાં ગામમાંથી એક ટ્રેક્ટર મંગાવ્યું હતું અને તેની સાથે દોરડા બાંધી વાનને બહાર કાઢી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - take it out 108 need emergency help villagers bring tractor 063523


from Divya Bhaskar https://ift.tt/2M9PFji
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here