ન્યૂયોર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન શુક્રવારે યુએનના 74મા અધિવેશનને સંબોધન કરશે. વડાપ્રધાનનું સંબોધન ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. તેના એક કલાક પછી ઈમરાન ખાન સંબોધન કરશે. મોદીના ભાષણ પર વિશ્વની નજર છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2lWNl69
via IFTTT
No comments:
Post a Comment