બિશ્રામગંજમાં બસ અને જીપ વચ્ચે અકસ્માત, બે મહિલા સહિત 6 લોકોના મોત - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, September 26, 2019

બિશ્રામગંજમાં બસ અને જીપ વચ્ચે અકસ્માત, બે મહિલા સહિત 6 લોકોના મોત

ત્રિપુરા: સેપાહીજાલા જિલ્લાના બિશ્રામગંજમાં યાત્રી બસ અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતા બે મહિલા સહિત 6 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. પોલીસનું કહેવું છે કે, દુર્ઘટનામાં બે મહિલા સહિત ચાર લોકોના મોત થયા હતા, અને 11 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે ગોવિંદ વલ્લભ પંત હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં જીપના ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મૃતકોમાં બે સરકારી કર્મચારી અને બે અન્ય વ્યક્તિ સરકારી સ્કૂલમાં શિક્ષક હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
accident between bus and jeep in tripura, 6 died, 9 injured


from Divya Bhaskar https://ift.tt/2nCw2ri
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here