ટેકાના ભાવથી માલ વેચવા માટે ઓક્ટોબર ની શરૂઆતથી રજીસ્ટ્રેશનની - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, September 29, 2019

 ટેકાના ભાવથી માલ વેચવા માટે ઓક્ટોબર ની શરૂઆતથી રજીસ્ટ્રેશનની

 ટેકાના ભાવથી માલ વેચવા માટે ઓક્ટોબર ની શરૂઆતથી રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થશે જેમાં ખેડૂતે 7-12ના ઉતારા, બેંક પાસબુક, આધારકાર્ડ, કેન્સલ ચેક, તલાટી મંત્રી પાસેથી વાવેતરનો દાખલો જેવા દસ્તાવેજો રજીસ્ટ્રેશન કરાવવા પડે છે. રજીસ્ટ્રેશન થયા બાદ જે-તે દિવસે ખેડૂતોને માલ વેચાણ માટેની જાણ કરવામાં આવે છે. પૈસાની તાત્કાલીક જરૂરીયાત હોય તેવા ખેડૂતો નીચા ભાવે માલ વેચવા મજબૂર બને છે. આવ સંજોગોમાં ટેકાના ભાવથી ખરીદી માટે નિયમો સરળ કરવા જોઇએ. મનસુખભાઇ ભાલોડિયા, અગ્રણી ખેડૂત.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2mTZclP
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here