ટ્રમ્પ સામે આરોપ છે કે તેઓ ડેમોક્રેટ નેતા જો બિડેન અને તેમના પુત્ર હન્ટર સામેના ભ્રષ્ટાચારના કેસની તપાસ કરાવવા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડાઇમર જેલેન્સ્કી પર દબાણ લાવ્યા હતા. ટ્રમ્પે જેલેન્સ્કી સાથે ગત 25 જુલાઇએ આ વાત કરી હતી. એક વ્હિસલબ્લોઅરે આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
ટ્રમ્પનો જવાબ: વાતચીતની વિગતો આપવા તૈયાર
ટ્રમ્પે કહ્યું કે તેઓ જેલેન્સ્કી સાથે ફોન પર થયેલી વાતચીતની વિગતો આપવા તૈયાર છે. ટ્રમ્પે ટિ્વટ કર્યું કે રાષ્ટ્રપ્રમુખનું ઉત્પીડન યુએનમાં કેટલો મહત્ત્વપૂર્ણ દિવસ છે. ઘણા બધા કામ અને સફળતાઓ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2mJvnEc
via IFTTT
No comments:
Post a Comment