હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ સુધી પૂર્વ ઉત્તરપ્રદેશ, બિહાર, હિમાચલ, - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, September 28, 2019

હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ સુધી પૂર્વ ઉત્તરપ્રદેશ, બિહાર, હિમાચલ,

હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ સુધી પૂર્વ ઉત્તરપ્રદેશ, બિહાર, હિમાચલ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. ઓલ ઇન્ડિયા વેધર રિપોર્ટમાં કહેવાયું છે કે છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, યુપી, પૂર્વ રાજસ્થાન,ઝારખંડ, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને થોડા દિવસો સુધી બંગાળની ખાડીમાં નહીં જવાની સલાહ અપાઇ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2nwa9tS
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here