કોડીનારનાં દેવળી ગામે વાડીમાં એક તબેલામાં રવિવાર રાત્રીનાં એક દિપડો 10 ફુટ દિવાલ કુદી તબેલામાં ઘુસ્યો હતો અને એક વાછરડાને ઘાયલ કર્યું હતું. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં તમામ હકીકત સામે આવી હતી. દેવળી ની સીમમાં નોંધણભાઈ દાહિમાંની વાડીમાં તબેલામાં ગતરાઞિ મા દીપડો ચડી આવતાં વાછરડું ને ગળે થી પકડી પાડેલ પંરતુ સામનો કરતા પીછેહઠ કરી ભાગી છૂટયો જાણવા મળતી વિગતો મુજબ આ દીપડો નાળીયેરી ઉપરથી તબેલાના છપરા ઉપર આવી વાછરડું પહેલું હતું ગળુ પકડયું ઠસડી જાવા નો મેળ ના પડતા ભાગી ગયો પંરતુ સીસીટીવી ઉપરથી ખબર પડી અને વાછરડું બચે તેમન હોય.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oF2Yjo
via IFTTT
No comments:
Post a Comment