એથ્લેટિક્સની વર્લ્ડ ચેમ્પિયનશિપ કાલથી શરૂ થશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, September 25, 2019

એથ્લેટિક્સની વર્લ્ડ ચેમ્પિયનશિપ કાલથી શરૂ થશે

14 વર્ષમાં પ્રથમવાર બોલ્ટ નહીં ઉતરે, એસી સ્ટેડિયમમાં ગુલાબી ટ્રેક પર ઈવેન્ટ યોજાશે

ફર્સ્ટ ટાઈમ: આ ચેમ્પિયનશિપ ઘણી બાબતો માટે યાદ રખાશે જે પ્રથમવાર થઈ રહી છે....

અમેરિકાના સૌથી વધુ 159

ખેલાડી, યજમાન કતારના માત્ર 18

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અમેરિકાના સૌથી વધુ 159 ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. જ્યારે ટૂર્નામેન્ટનું આયોજન કતારમાં થઈ રહ્યું છે પરંતુ ત્યાંના માત્ર 18 ખેલાડીઓ જ છે.

બોલ્ટનું સ્થાન લઈ શકે છે ક્રિસ્ટિયન કોલમેન

અમેરિકાનો ક્રિસ્ટિયન કોલમેન 100 મીટરમાં બોલ્ટનું સ્થાન લઈ શકે છે. કોલમેને આ સિઝનમાં 100 મી.માં સૌથી વધુ ઝડપી 9.81 સેકન્ડનો સમય લીધો હતો. 23 વર્ષીય કોલમેને 2017 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બોલ્ટને હરાવી સિલ્વર જીત્યો હતો.

2019: 100 મી.માં શ્રેષ્ઠ પ્રદર્શન

ખેલાડી દેશ સમય*

કોલમેન અમેરિકા 9.81

નોઆહ લાઈલ્સ અમેરિકા 9.86

ડિવાઈન ઓડુડુરુ નાઈજીરિયા 9.86

જસ્ટિન ગેટલિન અમેરિકા 9.87

ક્રેવન ગિલેસ્પી અમેરિકા 9.93

(* સેકન્ડમાં )

2005 બાદ પ્રથમવાર બોલ્ટ ટ્રેક પર નહીં જોવા મળે.

ટોપ-5 દેશ: અમેરિકાએ બીજા ક્રમના કેન્યા કરતા 10 ગણા વધુ ગોલ્ડ જીત્યા

પ્રથમવાર ચેમ્પિયનશિપ એસી સ્ટેડિયમમાં યોજાશે.

156

352

105

91

અમેરિકા

કેન્યા

રશિયા

જર્મની

જમૈકા

55

એથ્લેટિક્સ ઈવેન્ટ પ્રથમવાર ગુલાબી ટ્રેક પર યોજાશે.

140

48

37

મેરેથોન પ્રથમવાર રાત્રે, તેના ટ્રેક પર પાણી નખાશે.

143

52

48

43

પ્રથમવાર 4x400 મીટર મિક્સ્ડ ડિલે ઈવેન્ટ પણ યોજાશે.

દોહાના આ ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 27 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી 49 ઈવેન્ટ યોજાશે.

 ગોલ્ડ  સિલ્વર  બ્રોન્ઝ  કુલ

44

36

115

35

44

32

ચેમ્પિયનશિપ પ્રથમવાર સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં.

115

39

ટોપ-5 ખેલાડી (પુરુષ)

14

11

1

2

3

11

11

બોલ્ટ

જમૈકા

મેરિટ

અમેરિકા

ટોપ-5 ખેલાડી (મહિલા)

16

2

3

11

ફેલિક્સ

અમેરિકા

પ્રથમવાર ખેલાડી સ્પોન્સર્સવાળી કિટ પહેરીને ઉતરી શકશે.

10

1

1

8

લુઈસ

અમેરિકા

14

11

1

7

7

4

3

3

ઓટે

જમૈકા

 ગોલ્ડ  સિલ્વર  બ્રોન્ઝ  કુલ

8

8

2

8

જ્હોનસન

અમેરિકા

 ગોલ્ડ  સિલ્વર  બ્રોન્ઝ  કુલ

9

2

7

બ્રાઉન

જમૈકા

6

ફરાહ

બ્રિટન

9

2

3

4

પ્રાઈસ઼

જમૈકા

ક્લાર્ક

અમેરિકા



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - the athletics world championship will begin tomorrow 063034
Div News - the athletics world championship will begin tomorrow 063034


from Divya Bhaskar https://ift.tt/2mLGRqN
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here