નવરાત્રિના દરેક દિવસની દરેક દેવીનો નવગ્રહ પૂજા સાથે સંબંધ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, September 28, 2019

નવરાત્રિના દરેક દિવસની દરેક દેવીનો નવગ્રહ પૂજા સાથે સંબંધ

દેવી દુર્ગામાં નવ ગ્રહનો વાસ હોવાનું કહેવાય છે. આદિશક્તિના નવ સ્વરૂપ આ ગ્રહોની શુભ-અશુભ અસરોને નિયંત્રિત કરે છે. પ્રત્યેક સ્વરૂપ એક ગ્રહનો પ્રતિનિધિ છે. પુરાણો અનુસાર દરેક ગ્રહની અસરોને શાંત કરવા માટે તે દિવસના દેવી સ્વરૂપની આરાધનાનું મહત્ત્વ છે. જેમ કે સૂર્યની અસરોને શાંત કરવા પહેલા નોરતાની દેવી શૈલપુત્રીની પૂજાનું મહત્ત્વ દર્શાવાયું છે.

દેવી સ્વરૂપ ગ્રહ ગ્રહની અસરો

શૈલપુત્રી સૂર્ય આરોગ્ય, સફળતા અને સુખ

બ્રહ્મચારિણી રાહુ તણાવ, દરિદ્રતા-માનસિક તકલીફ

ચંદ્રઘંટા કેતુ સુખ, સૌભાગ્ય, પદ

કૂષ્માણ્ડા ચંદ્ર મનોબળ અને માનસિક

સ્કંદમાતા મંગળ દામ્પત્ય, સંતાન અને સંપત્તિ સુખ

કાત્યાયની બુધ બુદ્ધિ, વિવેક અને સફળતા

કાળરાત્રિ શનિ તન, મન, ધનની પીડા અને

ભાગ્યબાધા દૂર કરે છે

મહાગૌરી ગુરુ સુખ, સૌભાગ્ય, પદ

સિદ્ધિદાત્રી શુક્ર દામ્પત્ય સુખ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - every day of navratri is associated with navagraha puja of every goddess 062616


from Divya Bhaskar https://ift.tt/2oazlWY
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here