અઝહરુદ્દીન હૈદરાબાદ ક્રિકેટ એસોસીએશનનો અધ્યક્ષ બન્યો, ફિક્સિંગના આરોપ લાગ્યા હતા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, September 27, 2019

અઝહરુદ્દીન હૈદરાબાદ ક્રિકેટ એસોસીએશનનો અધ્યક્ષ બન્યો, ફિક્સિંગના આરોપ લાગ્યા હતા

સ્પોર્ટ્સ ડેસ્ક:પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન હૈદરાબાદ ક્રિકેટ એસોસીએશનના નવા અધ્યક્ષ બન્યો છે. લોઢા કમિટીની ભલામણો લાગુ થયા બાદ યોજાયેલી ચૂંટણીમાં અઝહરુદ્દીને પ્રકાશ ચંદ જૈનને 173-73 વોટથી હરાવ્યો. પૂર્વ સાંસદ 56 વર્ષીય અઝહરુદ્દીન પર વર્ષ 2000માં મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. તેણે 99 ટેસ્ટ અને 334 વન-ડે રમી હતી. અઝહરે કેપ્ટન્સી કરતા ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વિરુદ્ધ ભારતને ટેસ્ટ સીરિઝમાં જીત અપાવી હતી.

બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરના નાના ભાઈ અરુણ ઘૂમલને હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસીએશનના નવો અધ્યક્ષ તરીકે ચૂંટાયો છે. અધ્યક્ષ બન્યા બાદ અરુણે જણાવ્યું કે, 'અમને રાજ્યમાં 62 સ્થળે કોચિંગ સેન્ટર બનાવવાની મંજૂરી મળી ગઈ છે. તેમાંથી 22 સેન્ટર શરૂ થઈ ગયા છે.' અનુરાગ ઠાકુરના અધ્યક્ષ રહેતા ધર્મશાલામાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ બન્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મોહમ્મદ અઝહરુદ્દીન. -ફાઈલ ફોટો


from Divya Bhaskar https://ift.tt/2lKmytv
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here