અમેરિકા: 259 વર્ષ જૂની 3.62 લાખ કિલો વજનની ઇમારતને સમુદ્રમાર્ગે 80 કિમી દૂર શિફ્ટ કરાઇ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, September 30, 2019

અમેરિકા: 259 વર્ષ જૂની 3.62 લાખ કિલો વજનની ઇમારતને સમુદ્રમાર્ગે 80 કિમી દૂર શિફ્ટ કરાઇ

એનાપોલિસ| અમેરિકાના મેરિલેન્ડમાં 259 વર્ષ જૂની 3.62 લાખ કિલો વજનની ઐતિહાસિક ઇમારતને સમુદ્રના માર્ગે 80 કિમી દૂર શિફ્ટ કરવામાં આવી. ઇમારતના માલિકે કહ્યું કે તેને શિફ્ટ કરવાની તૈયારી બે વર્ષથી ચાલતી હતી અને તેની પાછળ આશરે 7 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. તેને પોર્ટ સુધી લાવવા માટે રોબોટિક ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો. ટ્રકમાં 150 પૈડાં હતાં. ત્યાર પછી માલવાહક જહાજની મદદથી ક્વીન્સટાઉનના બંદર સુધી લઇ જવામાં આવી. સ્થાનિક મીડિયા મુજબ 80 કિમી યાત્રા પૂરી કરવામાં 14 દિવસનો સમય લાગ્યો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - united states a 259 year old 362 million kilogram building shifted 80 km away by sea 062632
Div News - united states a 259 year old 362 million kilogram building shifted 80 km away by sea 062632


from Divya Bhaskar https://ift.tt/2nfCMM2
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here