આજથી ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ, પાંચ ગણો દંડનો ભરવો પડશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 31, 2019

આજથી ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ, પાંચ ગણો દંડનો ભરવો પડશે

વીડિયો ડેસ્કઃSpeed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં.રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો અને આકરા દંડનો અમલ આજથી શરૂ થશે. હવે હેલ્મેટ,પીયુસી અને એચએસઆરપી નહીં હોય તો નાગરિકોએ જૂના દંડ કરતાં પાંચ ગણો દંડ ભરવો પડશે.લોકોનો રોષ તેમજ દિવાળીને લીધે રાજ્ય સરકારે હેલ્મેટ, PUC, HSRPનો અમલ બે વખત પાછો ઠેલ્યો હતો.આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Starting today, the new traffic rules will have to be fined five times


from Divya Bhaskar https://ift.tt/326C4Po
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here