
સાઉથની સુપરહિટ ફિલ્મ ‘કિરિક પાર્ટી’ ફેમ એક્ટ્રેસ રશ્મિકા મંદનાનું નામ ઘણા દિવસથી બોલિવૂડમાં ડેબ્યુ બાબતે ચર્ચામાં છે. સાંભળવા મળ્યું છે કે, રશ્મિકાને બે બોલિવૂડ ફિલ્મો માટે અપ્રોચ કરવામાં આવ્યો છે, જેમાં તે શાહિદ કપૂરની ફિલ્મ ‘જર્સી’ સાઈન કરી શકે છે. સૂત્રોનું માનીએ તો, રશ્મિકાને સૌથી પહેલા ભણસાલીએ પોતાની ફિલ્મ માટે અપ્રોચ કર્યો હતો. તે રશ્મિકા અને રણદીપ હુડા સાથે એક લવ સ્ટોરી ડાયરેક્ટ કરવા ચાહતા હતા. પણ, હવે લાગે છે કે રણદીપ સાથે ડેબ્યુ કરવાના બદલે રશ્મીકાને શાહિદની ફિલ્મ માટે પસંદ કરી છે. તે હવે આગામી વર્ષ સુધીમાં ડેબ્યુ કરી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31cu1QQ
via
IFTTT
No comments:
Post a Comment