ભારતની પહેલી આઈસ હોકી ટુર્નામેન્ટમાં Itbp વિજેતા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, February 9, 2020

ભારતની પહેલી આઈસ હોકી ટુર્નામેન્ટમાં Itbp વિજેતા

લદાખ સ્કાઉટ્સ રેજીમેન્ટ સેન્ટર અને ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ ITBP વચ્ચે ખેલો ઈન્ડિયા અંતર્ગત ભારતની પહેલી આઈસ હોકી ટુર્નામેન્ટની ફાઈનલ યોજાઈ ગઈ. ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયા પહેલા લેહમાં શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં અનેક ટીમોએ ભાગ લીધો હતો. આઈસ હોકી ફાઈનલમાં ITBP 1-0થી આગળ રહી વિજેતા ટીમ બની હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Itbp Winner in India's First Ice Hockey Tournament


from Divya Bhaskar https://ift.tt/2OClK5m
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here