
પર્લ હાર્બરઃ અમેરિકાના એક મિલેટરી બેઝ પર્લ હાર્બર નેવલ શિપયાર્ડમાં ગોળીબાર કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર બુધવારે બપોરે જોઇન્ટ બેઝ પર્લ હાર્બર-હિકમમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઇ ઘાયલ થયું હોય તેવું અધિકૃત નિવેદન હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ઘટનાના પગલે વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે.
ઓહુ સમુદ્ર તટના કિનારે આવેલા પર્લ હાર્બર બેઝમાં વાયુ સેના અને નૌસેના બન્નેના સૈન્ય મથકો આવેલા છે. સિક્યોરિટી સંસ્થાઓએ બપોરે 2.30 વાગ્યાની આસપાસ હોનુલુલુ નજીક અમેરિકાના નેવી અને એર ફોર્સ બેઝમાં ગોળીબાર કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ કરી છે. જે અંગે ટ્વિટ પણ કરવામાં આવ્યું છે.
JBPHH security forces have responded to a reported shooting at the Pearl Harbor Naval Shipyard. The incident occurred at approximately 2:30 p.m. Due to the ongoing security incident, access/gates to #JBPHH are closed. We will update when we have further information. pic.twitter.com/6uZulGOUTx
— Joint Base Pearl Harbor-Hickam (@JointBasePHH) December 5, 2019
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2LmS4HN
via IFTTT
No comments:
Post a Comment