માનવ ઠક્કરે ઇતિહાસ સર્જ્યો, મારખમમાં ટાઇટલ જીત્યું - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, December 8, 2019

માનવ ઠક્કરે ઇતિહાસ સર્જ્યો, મારખમમાં ટાઇટલ જીત્યું

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના યુવા ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરે કેનેડાના મારખમમાં ITTF ચેલેન્જ પ્લસ બેનેમેક્સ-વિર્ગો નોર્થ અમેરિકન ઓપનમાં આર્જેન્ટિનાના માર્ટિન બેન્ટાન્કોર સામે 11-3, 11-5, 11-6થી આસાન જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. માનવ અન્ડર-21 મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતનાર 2017 બાદ પ્રથમ ભારતીય બન્યો છે. માનવ હવે ITTF વર્લ્ડ ટુર અન્ડર-21 મેન્સ સિંગલ્સ ટાઇટલ વિજેતા અન્ય ભારતીયો- હરમીત દેસાઇ, સથિયાન જ્ઞાનસેકરન અને સૌમ્યજીત ઘોષની હરોળમાં આવી ગયો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
માનવ ઠક્કર.


from Divya Bhaskar https://ift.tt/2P1xX44
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here