રાંચી | ક્રિકેટથી દૂર એવા ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની માટે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, November 10, 2019

રાંચી | ક્રિકેટથી દૂર એવા ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની માટે

રાંચી | ક્રિકેટથી દૂર એવા ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની માટે ક્રિકેટ જગતમાં અનેક પ્રકારની વાતો થઈ રહી છે. પરંતુ ધોની આજકાલ રાંચીમાં તેમના દોસ્તો સાથે મજાનો સમય વીતાવી રહ્યા છે. શનિવારે ધોનીએ પોતાના ફાર્મહાઉસ કૈલાસપતિમાં તેના બાળપણના મિત્ર સિમાંત લોહાણીના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરી હતી. ધોનીના તમામ જૂના દોસ્તો એકસાથે જોવા મળ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2ND4fln
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here