2020માં ચંદ્રની સપાટી પર લેન્ડર ઉતારવા માટે ઇસરોએ એક ઉચ્ચસ્તરિય કમિટીનું ગઠન કર્યું છે. તેનું નેતૃત્વ તિરુવનંતપુરમના વિક્રમ સારાભાઇ સ્પેસ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર એસ.સોમનાથ કરી રહ્યા છે. ISRO આગામી વર્ષના નવેમ્બરમાં ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરી શકે છે.પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા ગગનયાત્રામાં અંતરિક્ષ યાત્રીઓ તરીકે 12 લોકોના નામની યાદી બનાવવામાં આવી છે. જેમાં પહેલા સાત લોકોને ટ્રેનિંગ માટે રશિયા મોકલવામાં આવશે. આ નામોની પસંદગી વાયુસેના અને ઈસરોએ મળીને કરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/378ofE7
via IFTTT
Post Top Ad
Thursday, November 14, 2019
અંતરિક્ષમાં જવા 12 લોકોના નામ પર મોહર, ટ્રેનિંગ લેવા રશિયા જશે
Tags
# ગુજરાતી સમાચાર
# દેશ
About Snehal Vasava
દેશ
Labels:
ગુજરાતી સમાચાર,
દેશ
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Responsive Ads Here
Author Details
Hinduism is a blogger resources site is a provider of high quality news. The main mission of Hinduism is to provide the best quality news which are professionally designed and perfectlly optimized to deliver best information.
No comments:
Post a Comment