EU સાંસદોની ટીમ શ્રીનગર પહોંચી, રાજ્યપાલ સાથે મુલાકાત કરશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 29, 2019

EU સાંસદોની ટીમ શ્રીનગર પહોંચી, રાજ્યપાલ સાથે મુલાકાત કરશે

નવી દિલ્હીઃ યૂરોપિયન યુનિયનના 28 સાંસદ જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચી ગયા હતા.જમ્મુ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ વિદેશી દળની આ પહેલી મુલાકાત છે. અહીં તમામ સાંસદો રાજ્યપાલ મલિક, સ્થાનિક અધિકારીઓ અને લોકો સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત શ્રીનગરની જાણીતી ડલ ઝીલની પણ મુલાકાત કરશે.
આ સાંસદોએ સોમવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન જમ્મુ કાશ્મીર મુદ્દે પણ ચર્ચા કરી હતી. EU સાંસદોની ટીમ અહીં રાજ્યપાલ, એડવાઈઝર્સ સાથે પણ મુલાકાત કરશે.આ સાથે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
EU MPs arrive in Srinagar, meet with Governor
EU MPs arrive in Srinagar, meet with Governor
EU MPs arrive in Srinagar, meet with Governor
EU MPs arrive in Srinagar, meet with Governor


from Divya Bhaskar https://ift.tt/2PrkSBz
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here