
બરવાળા ભાસ્કર | બરવાળામાં આવેલી સંસ્કાર ભારતી વિધાલય “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારી બહેનો નિસરતા ભાવનાબેન ,છાયાબેન સરવૈયા,બાળ સુરક્ષા એકમ બોટાદ હેમાંગીબેન-લીગલ એડ્વાઇઝર ક્રમ પ્રોબેશન અધિકારી, ગોરધનભાઈ મેર, સુરક્ષા અધિકારી બાળ સુરક્ષા એકમ બોટાદ બરવાળા એસ.ટી.એસ.સી સંજયભાઇ રામદેવ અને સ્કુલના શિષકો તેમજ વિધર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાળ સુરક્ષા એકમ બોટાદ ના કર્મચારી દ્વારા બાળકોની સુરક્ષા, તેમજ તેમના અધિકારો વિશે વિગતે જાણકારી આપી હિત માટે ચર્ચા કરેલ. “સખી” વન સ્ટોપ સેન્ટર બરવાળા તરફથી મહિલાઓની તમામ સમસ્યાઓના નું એકજ સમાધાન એટલે “સખી” વન સ્ટોપ સેન્ટર બરવાળા, તેના વિશે વિસ્તાર થી કર્મચારી બહેનો દ્વારા માહિતી આપવામાં આવી હતી. એસ.ટી.એસ.સી સંજયભાઇ રામદેવ દ્વારા ટીબી રોગનું નિદાન અને મફત સારવાર માટે વિગતે જાણકારી આપવામાં આવી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nIkraI
via
IFTTT
No comments:
Post a Comment