આજકલના યુવાનોની એક વાત મને અત્યંત પસંદ છે કે જો તેઓ કોઇ સેલિબ્રિટીની સ્ટાઇલને ફોલો કરે છે તે આ સ્ટાઇલમાં પોતાની શૈલીને પણ લાવવા ઇચ્છે છે. તેઓ કોઇ સ્ટારની પર્ટિક્યુલર સ્ટાઇલની તારીફ તો કરી શકે છે પરંતુ બ્લાઇન્ડલી ફોલો નહિં કરે. મારી દિવાળીની માટે તેમને આ એડવાઇઝ છે કે આ ફેસ્ટિવલ પર તમને પોતાને જે પસંદ છે તે પહેરો, પોતાની સ્ટાઇલ બનાવો અને જે પણ પહેરો તે આત્મવિશ્વાસથી કેરી કરો. ‘Be yourself, and wear what you like.\'
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31TcWeR
via IFTTT
No comments:
Post a Comment