મોદીએ રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને વિજયઘાટ પર લાલબહાદૂર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 1, 2019

મોદીએ રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને વિજયઘાટ પર લાલબહાદૂર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150મી જયંતી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઈને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં તે વિજયઘાટ પહોંચ્યા અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જયંતી પર તેમને પણ શત શત નમન કર્યા હતા. ગાંધી જયંતીના પ્રસંગે વડાપ્રધાન દિલ્હી અને ગુજરાતના ઘણાં કાર્યક્રમોમાં સામેલ થશે. ભાજપના નેતા લાલકૃષ્ણ આડવાણીએ પણ રાજઘાટ પહોંચીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાએ પણ રાજઘાટ પર જઈને ગાંધીજીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ રાજઘાટ પર પહોંચીને ગાંધીજીને પ્રણામ કર્યા હતા.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Modi pays tribute to President Mahatma Gandhi at Rajghat and Lal Bahadur Shastri at Vijayghat
Modi pays tribute to President Mahatma Gandhi at Rajghat and Lal Bahadur Shastri at Vijayghat


from Divya Bhaskar https://ift.tt/2nEOb8j
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here