મુખ્યમંત્રી ખટ્ટર અને દુષ્યંતની કેબિનેટ બેઠક આજે શક્ય, વિધાનસભા સત્રની તારીખ નક્કી થશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 28, 2019

મુખ્યમંત્રી ખટ્ટર અને દુષ્યંતની કેબિનેટ બેઠક આજે શક્ય, વિધાનસભા સત્રની તારીખ નક્કી થશે

પાનીપત: હરિયાણાની ભાજપ-જેજેપી ગઠબંધન સરકારની પહેલી કેબિનેટ બેઠક મંગળવારે દિલ્હીમાં થવાની શક્યતા છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દિલ્હીમાં છે અને ઉપમુખ્યમંત્રી દુષ્યંટ ચૌટાલા પણ ત્યાં પહોંચશે. કેબિનેટ બેઠકમાં 13મી વિધાનસભા ભંગ કરી 14મી વિધાનસભાનું પહેલું સત્ર બોલાવવાની તારીખ નક્કી કરવામાં આવશે. તેમાં ધારાસભ્યોને શપથ અપાવવામાં આવશે. બીજી બાજુ, બંને પાર્ટીઓને મંત્રી પદ આપવા વિશે પણ ચર્ચા વિચારણાં થઈ શકે છે.

13મી વિધાનસભાનો કાર્યકાળ 2 નવેમ્બર પૂરો થઈ રહ્યો છે. આ સંજોગોમાં વિધાનસભા સત્ર બોલાવવાની પહેલી કેબિનેટની મીટિંગ થવાની છે. અત્યારે ખાલી મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના જ શપથ થયા છે. તે માટે બંને કેબિનેટ બેઠક કરી વિધાનસભા સત્રની તારીખ નક્કી કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Cabinet meeting of Chief Minister Khattar and Dushyant possible today, date of assembly session to be decided


from Divya Bhaskar https://ift.tt/34gpCOR
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here