ભૂમિ બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં જશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 2, 2019

ભૂમિ બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં જશે

ભૂમિ પેડનેકર અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘સાંડ કી આંખ’ના પ્રોમોશનમાં જોડાયેલી છે. આ વચ્ચે સાંભળવા મળ્યું છે કે તે 3જી ઓક્ટોબરથી શરૂ થતા બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ જશે. ત્યાં તેમની અપકમિંગ ફિલ્મ ‘ડોલી, કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’ પ્રદર્શિત થશે. ભૂમિ તેના માટે બિઝી શેડ્યૂલથી સમય કાઢશે અને સ્ક્રીનિંગમાં પહોંચશે.

આ વિશે ભૂમિ કહે છે,

હું આ ફિલ્મ માટે બુસાન જઈ રહી છું. તેની સ્ક્રીનિંગ માટે ખૂબ એક્સાઇટેડ છું. મને નિર્દેશક અલંકૃતા શ્રીવાસ્તવનું કામ ખૂબ પસંદ છે. તેમના કામની ખૂબ પ્રશંસા થઈ છે જે યોગ્ય પણ છે.’

બોર્ડ પર આવવા માટે ટાઇગર ટાઇમ લેશે, ફેન્સની પસંદનું પણ ધ્યાન રાખવા માંગે છે

ટાઇગરને ‘ખલનાયક’ બનાવીને પડદા પર જોવા માગે છે સંજુ

અમિત કર્ણ,મુંબઇ

સંજય દત આ દિવસોમાં સૌથી વ્યસ્ત એક્ટરમાંથી એક છે. પ્રોડ્યુસર તરીકે પણ અલ્ટ્રા એક્ટિવ છે. ‘ખલનાયક’ની રીમેકમાં ફ્રંટ પર તેઓ પ્રોડ્યુસરની તરીકેની કમાન સંભાળેલી છે. કહેવાય છે કે સંજય ફિલ્મના મેન લીડના રોલમાં ટાઇગર શ્રોફને બોર્ડ પર લેવા માંગે છે, તાજેતરમાં જ ટાઇગરની વાતની એ પણ ક્લિયર થયું છે કે તેના રાઇટ સંજય દતને સુભાષ ઘાઇ દ્વારા મળી રહ્યા છે. તેઓની સંજય સાથે આ બાબતે ફર્સ્ટ રાઉન્ડની વાત પણ થઇ ગઇ છે. ત્યાં ટાઇગરે અત્યારે પોતાના પતાં ખોલી રહ્યા નથી. તેઓ આનો પાર્ટ બનવા માટે ટાઇમ લઇ રહ્યા છે.

ટાઇગર આ વિશે જણાવે છે કે

સંજય સર ઘણા હમ્બલ માણસ છે. તેમની સાથે વાત તો થઇ છે. હું પણ તેમનો મોટો ફેન છું. જરૂરથી તેમની સાથે કામ કરવા માંગીશ પરંતુ અત્યારે કશું કન્ફર્મ નથી. રહ્યો સવાલ પોતાના ફેન બેઝની પસંદ-નાપસંદના ખ્યાલ રાખવાનો તો તે જાણવું ઘણું જરૂરી છે. હું આજે જે પણ છું, ફેન્સના કારણે જ છું.

ટાઇગર ખલનાયક બનશે તો નાના ફેન્સ નિરાશ થઇ શકે છે

ટાઇગરના અંગત લોકો માને છે કે તેઓ આ દિવસોમાં કરિયરના ફેઝથી પસાર થઇ રહ્યા છે. તેવા સમયે નેગેટિવ રોલ કરવાનું રિસ્ક લેવું જોઇએ નહિ આ ડીબેટનો ટોપિક છે. ખલનાયક ટાઇપ રોલ ન કરવા પાછળ એક કારણ એ પણ છે કે ટાઇગરના ફેન્સ બાળકો પણ છે.

‘મેં હજી સુધી કોઈ હિન્દી ફિલ્મ સાઇન નથી કરી, વેબ સીરીઝ કરી રહી છું’

પ્રિયંકાએ કહ્યું...

પ્રિયંકા ચોપરા અત્યારે બોલિવૂડની સૌથી બિઝી એક્ટ્રેસિસમાં સામેલ છે. જ્યારે તે પોતાના પતિ નિક જોનાસ સાથે ન્યૂયોર્કમાં હોય છે તો તેના કામનું શેડ્યૂલ બોલિવૂડમાં તેના પ્રોફેશનલ કમિટમેન્ટને દર્શાવે છે. તે કાયમ ન્યૂયોર્કથી મુંબઈ આવતી જતી રહે છે. એવામાં તેને પોતાના શેડ્યૂલના કારણે સૂવા માટે ઘણો ઓછો સમય મળતો હોય છે.

‘રેમ્બો’ની ઇન્ડિયન રીમેક ફેન્સને ઇમ્પ્રેસ કરશે

ટાઇગર કહે છે કે મને વિશ્વાસ છે કે રેમ્બોની ઇન્ડિયન રીમેક ઓડિયન્સને જરૂરથી આકર્ષિત કરશે. ડીજિટલ પ્લેટફોર્મ અને બાકી મીડિયમથી લોકો નું એક્સપોઝર વર્લ્ડ સિનેમામાં છે. અમે લોકો ઇન્ટરનેશનલ લેવલની ફિલ્મથી પ્રભાવિત છે. આપણે વીએફએક્સ અને સ્પેશિયલ ઇફેક્ટના મામલામાં આપણે આગળ છીએ. રીમિક્સ ચેલેજિંગ છે. જો કે કિરદાર, ટ્રીટમેન્ટ અને મિશનમાં નવું ફ્લેવર લાવીને અમે તેની સાથે કોમ્પિટીશન કરી શકીએ છીએ. આ આપણા લોકોની જવાબદારી તો છે જ.

પ્રિયંકા કહે છે,

આજે મને વધુ ઊંઘની વધુ જરૂર નથી. હું મુંબઈમાં રહું છું અને ન્યૂયોર્કમાં પણ. મને નથી લાગતું કે બંને જગ્યાઓમાં કોઈ અંતર છે. દુનિયા ખૂબ નાની છે. મને ઊંઘ આવે છે પરંતુ મને તેની વધુ જરૂર નથી. હું વુમન એમ્પાવરમેન્ટમાં વિશ્વાસ કરું છું. મારા કામને પણ મેનેજ કરનારી યુવતીઓ જ છે. મારી પાસે 20 યુવતીઓની એક ટીમ છે. જ્યારે આટલી સારી ટીમ મારી સાથે છે તો મારે વધુ શું કરવાની જરૂરી છે. મારી ટીમ ભારત અને અમેરિકા બંનેમાં છે.

મેન લીડ વાળા રોલમાં પણ ટાઇગરનો અપ્રોચ કરશે સંજય

સંજય ‘ખલનાયક’ની રીમેકને લઇને ટાઇગરને બોર્ડ પર લાવવાની ભરચક કોશીશ શરૂ છે. પરંતુ નેગેટિવ રોલના કારણે જો તે તૈયાર ન થાય તો સંજયની પાસે બેકઅપ પ્લાન પણ છે. તેઓના નિકટજનો જણાવે છે કે સંજય એવી ફિલ્મો માટે પણ ટાઇગરને એપ્રોચ કરશે જેમાં લીડ રોલ પોઝિટીવ હોય.

ભણસાલીની સાથે પ્રોજેક્ટ કરવાને લઈને...

હું ભણસાલી સરને ખૂબ પ્રેમ કરું છું. હું તેની ફેન પણ છું અને કાયમ રહીશ. જોકે, મેં અત્યાર સુધી કોઈ પણ હિન્દી પ્રોજેક્ટ પર સાઇન નથઈ કર્યા. હું અત્યારે બીજી વસ્તુઓમાં વ્યસ્ત છું. હું નેટફ્લિક્સની સાથે એક વેબ સીરીઝ કરી રહી છું જે એક બુર ‘ધ વ્હાઇટ ટાઇગર’ પર આધારિત છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - the land will go to the busan film festival 063521
Div News - the land will go to the busan film festival 063521
Div News - the land will go to the busan film festival 063521
Div News - the land will go to the busan film festival 063521
Div News - the land will go to the busan film festival 063521
Div News - the land will go to the busan film festival 063521


from Divya Bhaskar https://ift.tt/2o34Y50
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here