નવી દિલ્હીઃ હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો થોડી વારમાં આવશે. બંને રાજ્યોમાં 12 એવી સીટ છે, જેના પરિણામો પર બધાની નજર છે. તેમાં 2014માં કોંગ્રેસ 6 અને ભાજપ 3 પર જીતી હતી. મહારાષ્ટ્રની વર્લી, હરિયાણાની અદમપુરની ચર્ચા સૌથી વધુ છે. વર્લીથી આદિત્ય ઠાકરે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. 53 વર્ષમાં પ્રથમ વાર ઠાકરે પરિવારનો કોઈ સભ્ય ચૂંટણીમાં ઉતર્યો હોય એવું બન્યું છે. આદમપુરમાં પૂર્વ મુખ્યમંત્રી ભજન લાલના પુત્ર કુલદીપ બિશ્નોઈની સામે ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટ ચૂંટણી મેદાનમાં છે. ટિકિટ મળ્યા બાદ સોનાલી સોશિયલ મીડિયા પર સર્ચ કરવામાં આવનારી ટોપ ઉમેદવાર છે.
મહારાષ્ટ્ર
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2pJBnOO
via IFTTT
No comments:
Post a Comment