પાક. મીડિયા અઠવાડિયાથી પોતાના જ PM ઇમરાનની મજાક ઉડાવી રહ્યું છે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, September 27, 2019

પાક. મીડિયા અઠવાડિયાથી પોતાના જ PM ઇમરાનની મજાક ઉડાવી રહ્યું છે

ઈસ્લામાબાદ:પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન કાશ્મીર મુદ્દે દુનિયાભરમાં સમર્થન મેળવવા પ્રયાસ કરી રહ્યા છે પણ દરેક મોરચે નિષ્ફળ રહ્યા. ઈમરાને પોતાના જ દેશમાં ટીકાઓ સહન કરવી પડી છે. પાક.નાં અખબારો પણ ઈમરાન પર કટાક્ષ કરી રહ્યાં છે. ધ નેશન અખબારે કાર્ટૂન પ્રકાશિત કર્યું જેની ભારે ચર્ચા થઇ. સોશિયલ મીડિયા પર તેને શેર પણ કરાયું. જોકે ગુરુવારે આ કાર્ટૂનના પ્રકાશન અંગે અખબારે માફી માગી હતી. ધ નેશને લખ્યું કે અમારે ત્યાં પ્રકાશિત કાર્ટૂન માટે અમે દિલથી માફી માગીએ છીએ. આ આર્ટવર્ક અમારી સંપાદકીય નીતિ વિરુદ્ધ હતું. તેને પ્રકાશિત કરવાની જરૂર નહોતી. અમને ગર્વ છે કે અમે રાષ્ટ્રવાદી અખબાર છીએ. ઈમરાનના અમેરિકાના પ્રવાસને લઈને ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં તો ઈમરાનની મજાક ઉડાવાઈ રહી છે. પાકિસ્તાની અખબારો પણ કોઈ કસર બાકી રાખતાં નથી. જુઓ ઈમરાન ખાન પર અખબારોએ કેવાં કાર્ટૂન પ્રકાશિત કર્યા...
ધ નેશન: ઈમરાનને ઘોડો બતાવ્યા, ડોનાલ્ડ ટ્રમ્પ તેમને હાંકે છે, મોદી સ્મિત કરે છે
એક ઘોડાગાડીમાં ઈમરાન ખાનને ઘોડા તરીકે બતાવ્યા છે. જોકે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ ઈમરાનના રૂપમાં ઘોડાને હાંકી રહ્યા છે. ટ્રમ્પનો હાથ પીએમ મોદીના ખભા પર છે. તે સ્મિત કરે છે. તેનો અર્થ કાઢીએ તો પીએમ મોદી અને ટ્રમ્પ મળીને ઈમરાન ખાનને



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ધ નેશન: ઈમરાનને ઘોડો બતાવ્યા, ડોનાલ્ડ ટ્રમ્પ તેમને હાંકે છે, મોદી સ્મિત કરે છે


from Divya Bhaskar https://ift.tt/2msE5a0
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here