તેમનું રાજીનામુ મંજૂર પણ કરવામાં આવ્યું હતું. રાજીનામું આપ્યા પછી અજિત પવારનો ફોન નોટ- રીચેબલ હોવાથી રાષ્ટ્રવાદીમાં ખળભળાટ મચી ગયો હતો. વિધાનસભાની ચૂંટણીને ફક્ત એક મહિનો બાકી છે ત્યારે અજિત પવારે અચાનક રાજીનામું આપ્યું હોવાથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવે છે. જોકે તેમના રાજીનામાનું કારણ હજી પડીકામાં બંધ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર પુણેમાં પૂરગ્રસ્તોની મુલાકાતે ગયા હતા એ સમયે જ અજિત પવારે રાજીનામું આપ્યું હોવાથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવે છે. વિધાનસભા અધ્યક્ષ હરિભાઉ બાગડેએ રાજીનામું મંજૂર કર્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nq1j0p
via IFTTT
No comments:
Post a Comment