યુએઈ : બુર્જ ખલીફા પર એસ્ટ્રોનોટ હજ્જા અલ મન્સૂરીની તસવીર, ISSપહોંચ્યા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, September 26, 2019

યુએઈ : બુર્જ ખલીફા પર એસ્ટ્રોનોટ હજ્જા અલ મન્સૂરીની તસવીર, ISSપહોંચ્યા

દુબઈ | દુનિયાની સૌથી મોટી ઈમારત બુર્જ ખલીફા પર અમીરાતના એસ્ટ્રોનોટ હજ્જા અલ મનસૂરીની તસવીર લગાવી. મન્સૂરી અમીરાતના પહેલા એસ્ટ્રોનોટ છે જે ઈન્ટરનેશનલ સ્પેસ સ્પેશન પહોંચ્યા હતા. મન્સૂરી 8 દિવસ આઈએસએસમાં રહેશે. કઝાકિસ્તાનના બેકાનૂરથી એક રોકેટ બુધવારે આઈએસએસ માટે રવાના થયો હતો. જેમાં અેક અમીરાતી એક રશિયન અને એક અમેરિકી એસ્ટ્રોનોટ હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - uae photo of astronaut hajjah al mansouri on burj khalifa arrives at iss 063057


from Divya Bhaskar https://ift.tt/2n8b6Ik
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here