ઊનાનાં દેલવાડાથી મોહરમ માસના અંતિમ દિવસોમાં દેલવાડાથી મધર મેડિકલ વાળા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, September 25, 2019

ઊનાનાં દેલવાડાથી મોહરમ માસના અંતિમ દિવસોમાં દેલવાડાથી મધર મેડિકલ વાળા

ઊનાનાં દેલવાડાથી મોહરમ માસના અંતિમ દિવસોમાં દેલવાડાથી મધર મેડિકલ વાળા ફિરોજભાઈના પિતા અલીભાઈ સહિત પીર હાજી ઇકબાલ બાપુ કાદરી, મો.ઇરશાદ બાપુ, મૌલાના હાજી અબુબકર , મૌલાના હસન રઝા અને તેમના ઘરની મહિલાઓ અને બે બાળકો સહિત કુલ 12 વ્યક્તિ ઇસ્લામ ધર્મની પવિત્ર યાત્રા ઉમરાહ હજ મક્કા મદીના જવા માટે નીકળ્યા હતા. દેલવાડા મુસ્લિમ પંચ ટ્રસ્ટ દ્વારા ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. તથા તેમની રવાનગીમાં અસ્લમભાઇ ગૌરી સહિતના લોકો જોડાયા હતા. અને સમગ્ર દેશ માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2lhqJwQ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here