ન્યૂઝી ફ્યૂઝી  અમિત તિવારી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, September 27, 2019

 ન્યૂઝી ફ્યૂઝી  અમિત તિવારી

ટ્રમ્પે મોદીજીને ફાધર ઓફ ઈન્ડિયા ગણાવ્યા છે.

- નેચરના હિસાબે કેજરીવાલને ફૂફા ઓફ ઈન્ડિયા બતાવવામાં વિલંબ ના કરવો જોઇએ.

બેન્ક કૌભાંડ મામલે શરદ પવાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે.

- એટલા માટે સમય રહેતા લંડનમાં બંગલો લઈને સેટલ થઈ જવું જોઈએ.

ગત અઠવાડિયે મરજાવાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું.

- ચંપકના અમુક રાઈટર્સનું સપનું હતું કે એક દિવસ ફિલ્મના ડાયલોગ લખે. તો સપનું પૂરું થઈ ગયું.

ડુંગળીના ભાવ આકાશે આંબી રહ્યા છે.

- બે કિલો ડુંગળી ખરીદનારા માટે સરકાર ક્યાંક પાનકાર્ડ ફરજિયાત ના કરી દે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2nYWR9s
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here