કેશાેદ શહેર તેમજ ગામડાઓમાં ગત રાત્રીના ગાજવીજ સાથે અતિભારે વરસાદ તુટી પડયાે હતાે ત્યારે કેશાેદ નજીકના પ્રાંસલી ગામે વીજળી પડતાં માજી સરપંચ વાલાભાઇ ભાેજાભાઇ બકાેત્રાની એક ભેંસનું માેત થયું હતું અને એક ભેંસ ગંભીર રીતે ઘાયલ થઇ હતી આમ દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ અચાનક વરસાદે રાેદ્ર સ્વરૂપ ધારણ કરતાં રાેડ રસ્તા અને નીચાણવાળા ભાગમાં પાણી ભરાયા હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2mcm8fN
via IFTTT
No comments:
Post a Comment