નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીઓએ બુધવારે દેશના મોટા સૈન્ય ઠેકાણાઓ પર આતંકી હુમલાઓનુંએલર્ટઆપ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જૈશ-એ-મોહમ્મદના 8થી 10 આતંકી જમ્મુ કાશ્મીર અને તેની આસપાસના એરફોર્સ બેઝ પર આત્મઘાતી હુમલાને અંજામ આપી શકે છે.
5 એરબેઝ પર હાઈ એલર્ટ
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ ચેતવણી બાદ શ્રીનગર, અવંતિપોરા, જમ્મુ, પઠાનકોટ(પંજાબ) અને હિંડન (દિલ્હી-NCR) એરબેઝો પર ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તમામ સીનિયર ઓફિસર ખતરા સામે લડવા માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ગુપ્તચર એજન્સીએ આ એલર્ટ જૈશ આતંકીઓની હિલચાલ પર નજર રાખ્યા બાદ જાહેર કર્યું છે.
Top Govt Sources: IAF bases in Srinagar, Awantipora, Jammu, Pathankot, Hindon have been put on high alert at orange level. Senior officers are reviewing security arrangements 24x7 to tackle the threat. The alert has emanated after agencies monitored movements of Jaish terrorists. https://t.co/kRdDAQPzXV
— ANI (@ANI) September 25, 2019
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2mx2cnB
via IFTTT
No comments:
Post a Comment