ઇજિપ્ત: કાહિરામાં પોલીસ અથડામણમાં મુસ્લિમ બ્રધરહૂડના 6 આતંકીના મોત - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, September 25, 2019

ઇજિપ્ત: કાહિરામાં પોલીસ અથડામણમાં મુસ્લિમ બ્રધરહૂડના 6 આતંકીના મોત

કાહિરા | કાહિરામાં પોલીસ સાથે અથડામણમાં મુસ્લિમ બ્રધરહુડના 6 સભ્ય માર્યા ગયા. પોલીસે સંગઠન સામે ઘણા આતંકી હુમલાના કાવતરા ઘડવાનો આરોપ લગાવ્યો. છેલ્લા ઘણા દિવસથી રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ-અલ-સિસી વિરુદ્ધ ઇજિપ્ત ઉપરાંત યુએન હેડક્વાર્ટરમાં પણ દેખાવ થઇ રહ્યા છે. સરકારે મુસ્લિમ બ્રધરહુડ પર દેખાવકારોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - egypt muslim brotherhood terrorist killed in police clash in cairo 063027


from Divya Bhaskar https://ift.tt/2njTae1
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here