નાઈજિરિયા : મદરેસામાં સાંકળથી બાંધેલા 300 લોકોને બચાવાયા, મોટી સંખ્યામાં બાળકો હતાં - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, September 27, 2019

નાઈજિરિયા : મદરેસામાં સાંકળથી બાંધેલા 300 લોકોને બચાવાયા, મોટી સંખ્યામાં બાળકો હતાં

કાદુના | નાઈજિરિયાના કાદુનામાં એક મદરેસામાં કેદી બનાવીને રાખેલા 300 લોકોને પોલીસે સુરક્ષિત બચાવ્યા. પોલીસ પ્રવક્તાએ શુક્રવારે કહ્યું કે તેમાં મોટી સંખ્યામાં બાળકો પણ છે. તેમને અનેક દિવસોથી ભૂખ્યા રખાયાં અને યાતનાઓ અપાઈ હતી. તેમનું શોષણ પણ કરાયું. આ બધા લોકો બુર્કિના ફાસો, માલી અને અન્ય દેશોના વતની છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - nigeria 300 people were rescued a large number of children were tied up in a madrasa chain 063651


from Divya Bhaskar https://ift.tt/2mvwHuz
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here