સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયા ઓપનના પાંચમા દિવસે શુક્રવારે મોટો અપસેટ થયો હતો. 7 વારની ચેમ્પિયન સેરેના વિલિયમ્સ ત્રીજા રાઉન્ડમાં બહાર થઇ ગઈ છે. તેને 27મી સીડ ચાઈનાની કિયાંગ વાંગે 6-4, 6-7, 7-5થી હરાવી હતી. મેન્સ ડબલ્સમાં ભારતનાદિવિજ શરળ અને ન્યૂઝીલેન્ડના એટર્ન સિટેકની જોડીને મેટ રીડ અને ક્રિસ ગુચિઓને 7-6, 6-3થી હરાવ્યા હતા.
ગઈ વખતની રનરઅપ ચેક રિપબ્લિકની પેન્ના ક્કિતોવા ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. વર્લ્ડ નંબર 8એ રશિયાની વર્લ્ડ નંબર 28 એકતેરિનાને 6-1, 6-2થી હરાવ્યો હતો. મહિલા સિંગલ્સમાં વર્લ્ડ નંબર 1 ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી અને મેન્સ સિંગલ્સમાં ડિએગો પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે.
Chinese New Year celebration? 🇨🇳
— #AusOpen (@AustralianOpen) January 24, 2020
She's dedicated 🤣 👏#AusOpen | #AO2020 pic.twitter.com/DOWt1eT1sA
ડિએગોએ દુસાનને હરાવ્યો
બાર્ટીએ કઝાખસ્તાનની એલેના રિબાકિનાને સીધા સેટોમાં 6-3, 6-2થી હરાવી હતી. વર્લ્ડ નંબર-26 એલેના પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપન રમી રહી છે. ડિએગોએ સર્બિયાના દુસાન લાજોવિચને 6-2, 6-3, 7-6થી હરાવ્યો હતો. દુસાન સાતમી વાર ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. તે હજી સુધી ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36nj80U
via IFTTT
No comments:
Post a Comment