સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા દિવસે બુધવારે 15 વર્ષની કોકો ગોફ ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. અમેરિકન ગોફે રોમાનિયાની સોરાના ક્રિસ્ટીયાને 4-6, 6-3, 7-5થી હરાવી હતી. તેની આગામી મેચ જાપાનની નાઓમી ઓસાકા સામે થશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન વર્લ્ડ નંબર-2 સર્બિયાના નોવાક જોકોવિચે ત્રીજા રાઉન્ડમાં જીત મેળવી છે. તેણે જાપાનના તાત્સુમા ઈટોને 6-1, 6-4, 6-2થી હરાવ્યો હતો. વુમન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર-1 એશ્લે બાર્ટીએ સ્લોવેનિયાની પોલોના હર્કોગને 6-1, 6-4થી હરાવી હતી.
It's almost like he's won this seven times or something 😉👏#AO2020 | #AusOpen | @DjokerNole pic.twitter.com/qLBg1kdtV5
— #AusOpen (@AustralianOpen) January 22, 2020
"This is the highlight of my day."
— #AusOpen (@AustralianOpen) January 22, 2020
BFFs and former dubs partners @caseydellacqua and @ashbarty meet again 😍#AO2020 | #AusOpen pic.twitter.com/gF5Pp5sThA
વર્લ્ડ નંબર 4 નાઓમી ઓસાકાએ ચીનની શાઈશાઈ ઝેન્ગને 6-2, 6-4થી માત આપી હતી. ગ્રીકના સ્ટેફાનોસ સિતસિપાસને વોકઓવર મળતા ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો. તેની મેચ જર્મનીના ફિલિપ કોહલ્શ્રાઈબર સામે હતી. ફિલિપ ઇજાના લીધે મેચની બહાર થયો.
🇯🇵🇯🇵🇯🇵@naomiosaka takes the first set 6-2 over Zheng Saisai in 34 minutes#AO2020 | #AusOpen pic.twitter.com/2YSPdo5P65
— #AusOpen (@AustralianOpen) January 22, 2020
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2sRFjio
via IFTTT
No comments:
Post a Comment