ઓસાકાને હરાવીને અપસેટ કરનાર 15 વર્ષીય ગોફ ચોથા રાઉન્ડમાં બહાર, જોકોવિચ ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, January 26, 2020

ઓસાકાને હરાવીને અપસેટ કરનાર 15 વર્ષીય ગોફ ચોથા રાઉન્ડમાં બહાર, જોકોવિચ ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યો

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયન ઓપનના સાતમાં દિવસે 15 વર્ષીય કોકો ગોફ ચોથા રાઉન્ડમાં બહાર થઇ ગઈ છે. તેને અમેરિકાની જ સોફિયા કેનિને 7-6, 6-3, 6-0થી હરાવી હતી. વર્લ્ડ નંબર 2 નોવાક જોકોવિચ ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ગયો છે. જોકોવિચે 2 કલાક અને 6 મિનિટ ચાલેલી મેચમાં આર્જેન્ટિનાના ડિએગો સ્વાર્ટજમેચને 6-3, 6-4, 6-4થી હરાવ્યો હતો. જ્યારે વર્લ્ડ નંબર-8 ક્કિતોવાએ વર્લ્ડ નંબર 23 ગ્રીસની મારિયા સકારીને 7-6, 6-3, 6-2થી માત આપી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કોકો ગોફ. -ફાઈલ ફોટો


from Divya Bhaskar https://ift.tt/2TWHEna
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here