કોહલીનો 100મી વખત 50+ સ્કોર, 43 સદી અને 57 અર્ધ સદી સામેલ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, January 19, 2020

કોહલીનો 100મી વખત 50+ સ્કોર, 43 સદી અને 57 અર્ધ સદી સામેલ

બેંગલુરુઃ વિરાટ કોહલીએ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવીને ત્રણ વન-ડે મેચની સિરીઝ 2-1થી જીતી હતી. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ100મી વાર 50+નો સ્કોર કર્યો, જેમાં 43 સદી અને 57 અર્ધ સદી સામેલ છે. આ સિદ્ધ મેળવનારો તે ભારતનો બીજો અને દુનિયાનો પાંચમો ખેલાડી છે. આ પહેલા સચિન (145), સંગાકારા(118), પોન્ટિંગ (112) અને કાલિસ (103) 100થી વધુ વખત 50+નો સ્કોર કરી ચૂક્યા છે. આ સાથે કોહલીએ 82મી ઈનિંગમાં કેપ્ટન તરીકે પણ 5000 રન પૂરા કર્યા. આ સફળતા તેણે સૌથીઓછી ઈનિંગમાં મેળવી છે. અગાઉ ધોનીએ કેપ્ટન તરીકે 127 ઈનિંગમાં પાંચ હજાર કર્યા હતા. કોહલી કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન (11,208) કરનારો ભારતીય પણ બની ગયોછે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kohli's 100th time, 50+ score, 43 centuries and 57 half centuries


from Divya Bhaskar https://ift.tt/2sJ4rrw
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here