મહા વાવાઝોડું ભયંકર વિનાશ નોતરશે તેવો ભય ટળ્યો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, November 6, 2019

મહા વાવાઝોડું ભયંકર વિનાશ નોતરશે તેવો ભય ટળ્યો

વીડિયો ડેસ્કઃSpeed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં.મહા વાવાઝોડું ભયંકર વિનાશ નોતરશે તેવો ખતરો ટળ્યો છે અને હવે તે માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા કે મધ્યમ વરસાદ સ્વરૂપે અસર ર્તાવી શકે છે.વાવાઝોડું અરબી સમુદ્ર્માં જ નબળું પડી ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ જતાં હવે ગુજરાતમાં દરિયાકાંઠે કે અન્ય સ્થળોએ લોકોનું સ્થળાંતર કરવાનું પણ તમામ જિલ્લા તંત્રોએ રદ્દ કર્યું છે


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The fear that the great storm would bring devastating destruction


from Divya Bhaskar https://ift.tt/2rgzJER
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here