વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પહોંચી સરદારને શ્રદ્ધાંજલિ અર્પી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 30, 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પહોંચી સરદારને શ્રદ્ધાંજલિ અર્પી

વીડિયો ડેસ્કઃSpeed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાં.આજે સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ જયંતિને ઉજવવામાં આવી રહી છે.દેશભરમાં રન ફોર યૂનિટી કાર્યક્રમનું આયોજન કરાયું છે.તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને શ્રદ્ધાંજલિ આપી હતી.અહી આયોજીત એકતા પરેડમાં પણ ભાગ લીધો તો એકતાના શપથ લેવડાવ્યા હતા.આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Prime Minister Narendra Modi arrives at the Statue of Unity at Cavadia to pay tribute to Sardar


from Divya Bhaskar https://ift.tt/331I6lX
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here