ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી માટે ટ્વિચ પર એકાઉન્ટ બનાવ્યું - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 11, 2019

ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી માટે ટ્વિચ પર એકાઉન્ટ બનાવ્યું

વોશિંગ્ટન: ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર પોતાની હાજરી નોંધાવી ચૂકેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે એમેઝોનના ટ્વિચ પ્લેટફોર્મ પર હાજરી પૂરાવતાં 2020ની ચૂંટણીના પ્રચાર માટે પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે.
અત્યાર સુધી 40 હજાર ફોલોવર પણ બની ગયા
ઉલ્લેખનીય છે કે લાઇવ સ્ટ્રીમિંગનો આ પ્લેટફોર્મ વીડિયો ગેમ પ્લેયર્સ વચ્ચે લોકપ્રિય છે. ખુદ ટ્વિચે તેની પુષ્ટી કરી હતી. ટ્રમ્પનું એકાઉન્ટ વેરિફાય થયું છે અને તેના પર અત્યાર સુધી તેમના 40 હજાર ફોલોવર પણ બની ગયા છે. ટ્રમ્પ એ નેતાઓમાં સામેલ છે જે સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે. ટ્વિટર પર તે અનેકવાર પોતાની સરકારના નીતિગત નિર્ણયોની માહિતી આપતા અને વિરોધીઓની ટીકાઓનો જવાબ આપતા દેખાય છે. સોશિયલ મીડિયા પર ટ્રમ્પની લોકપ્રિયતાની વાત કરીએ તો ટ્વિટર પર ટ્રમ્પના 65.6 મિલિયન ફોલોવર છે. જોકે 14.9 મિલિયન લોકો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. ફેસબુક પર 2.59 કરોડ લોકો ફોલો કરે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Donald Trump created an account on Twitch for the election


from Divya Bhaskar https://ift.tt/33rfnXc
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here