અમેરિકાની સેનાએ બગદાદીના ઠેકાણા પર કરેલી સ્ટ્રાઈકનો વીડિયો સાર્વજનિક કર્યો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 30, 2019

અમેરિકાની સેનાએ બગદાદીના ઠેકાણા પર કરેલી સ્ટ્રાઈકનો વીડિયો સાર્વજનિક કર્યો

વીડિયો ડેસ્કઃઅમેરિકાની સેનાએ બુધવારે પુષ્ટિ કરતા કહ્યું હતું કે ઈસ્લામિક સ્ટેટના આકા અબૂ બકર અલ બગદાદીને આંતરાષ્ટ્રિય નિયમો પ્રમાણે સમુદ્રમાં દફનાવવામાં આવ્યો છે.આ સાથે જ સૈનિકોએ કરેલી રેડનો એક વીડિયો અને ફોટો સાર્વજનિક કર્યા છે.આ વીડિયો ફૂટેજમાં કેટલાક સૈનિકો આતંકવાદી બગદાદીના ઠેકાણા પર રેડ કરવાની તૈયારી કરતા નજરે પડે છે.સીરિયાના ઈદબિલમાં સૈનિકોએ કરેલી રેડના વીડિયો ફૂટેજ બ્લેક એન્ડ વાઈટ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
US military makes video of Baghdadi strike strike


from Divya Bhaskar https://ift.tt/31ZBxyP
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here